Sagar Samaj

Sagar Samaj

સગર સમાજ એ ક્ષત્રિય સાગર સમાજ ના, કચ્છ અને ગુજરાત સહિત વિશ્વભરમાં વસતા સમસ્ત સગર સમાજ પરિવાર માટેનું એક સંગઠન છે. સંત શિરોમણી ભક્તશ્રી દાસારામ બાપા ના આશીર્વાદ અને શ્રી સતિઆઇ ધામ, ધ્રાફા ની કૃપાથી, અમે દર વર્ષે અષાઢી બીજ (કચ્છી નવવર્ષ) અને શસ્ત્ર પૂજન જેવા તહેવારો સાથે સમાજ કલ્યાણ ના કાર્યક્રમો ઉજવીએ છીએ. "ચાલો સાથે મળી ને આગળ વધીએ" ના મંત્ર સાથે, સગર સમાજ એકતા અને પરિવારની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.

સગર સમાજ એપ માત્ર એક મોબાઇલ એપ નથી, પરંતુ સમગ્ર સગર સમાજને એક ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનો એક પ્રયાસ છે.

આજના ડિજિટલ યુગમાં સમાજના સભ્યો વિશ્વના વિવિધ શહેરો અને દેશોમાં વસવાટ કરે છે. પરિણામે એકબીજા સાથે સંપર્ક જાળવવો, સમાજના સમાચાર મેળવવા, નવા સભ્યોને ઓળખવા, વ્યવસાયને પ્રોત્સાહન આપવું, રોજગારની માહિતી મેળવવી અથવા પરિવારની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ હોવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સગર સમાજ મોબાઇલ એપનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્લેટફોર્મ દ્વારા સમાજના દરેક સભ્યને વિશ્વસનીય, સુરક્ષિત અને આધુનિક ડિજિટલ સેવાઓ એક જ એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

અમે કોણ છીએ?

ADVOCATE YOGESH PIPROTAR

UPCOMING EVENTS

Don't miss what's coming up in the community.

Samaj Video

Watch how each section of the app works.

Privacy

Terms

Copyright © 2026 RMD Import Export Company. All rights reserved.